Posts

પાકિસ્તાન ની અંચાઈઓ ક્રિકેટ પૂરતી - ડૉ એચ જી જોષી

પાકિસ્તાન ની અંચાઈઓ ક્રિકેટ સબન્ધ સુધારવાના પ્રયાસ રૂપે પાકિસ્તાન ની ટૂર થઈ 3 ટેસ્ટ આસિફ ઇકબાલ મિયાદાદ એન્ડ કુ. એ અમ્પાયર પર ખોટા નિર્ણય લેવડાવી 2જી 3જી ટેસ્ટ માં છેલ્લા દિવસે જ ભારતને જલ્દી જલ્દી ઓલ આઉટ કરી બાકી ઇમ્પોસીબલ સમયમાં પણ જોઈતો ટાર્ગેટ 3જા અમ્પાયર હતાજ નહિ એટલે ગધેડાને તાવ આવે તેવા કૌતુક થી પરાજય આપ્યો ! ભારત ના લોકો ખાલી ગણગણાટ કરતા રહ્યા...આસિફ ઇકબાલ નવા શારજાહ માં ધગલાબન્ધ ટુર્નાઅમેન્ટ યોજી. સઁજય માજરેકર સાક્ષી છે. સ્ટ્રીટ લાઈટ ચાલુ થઈ ગઈ તો પણ ઝાંખા પ્રકાશ ની અપીલો ધ્યાનમાં ન રાખી મેચ પાક જીતે નહિ ત્યાં સુધી ખેંચી... ફક્ત એકજ મેચ પાકનું પલડું miyaadaad ની 6 થી લેન્ડમાર્ક રહ્યું. ઇમરાને 6 વિકેટ લીધી તે મેચ પણ કપિલદેવ ના વલ્ડ કપ પછીના સમય માં પાક હાર્યું...અહીં જ રેતીના તોફાનોમાં એક ટુર્નાઅમેન્ટ માં સચિને બધા દેશોની છુટ્ટી કરી ભારત યશ કમાયું આ પછી પદ્ધતિસર આયોજન કરી પાક નો અંચાઈ એન્ગલ ચાલુ રાખી શરજાહ દુબાઈ માં પાક પૈસા ખર્ચતું પર્સનશક બ્લોક ઓડિયન્સ મેળવી કમાતુ રહ્યું... અન્ય દેશો પણ ધીરે ધીરે આવતા ગયા પણ સાવ ઈજ્જતના ફાલૂડાં થાય તેવી ફેવરથી tv માં લોકો ગુમાવવા લાગ્યા
Recent posts