Skip to main content

પાકિસ્તાન ની અંચાઈઓ ક્રિકેટ પૂરતી - ડૉ એચ જી જોષી


પાકિસ્તાન ની અંચાઈઓ ક્રિકેટ
સબન્ધ સુધારવાના પ્રયાસ રૂપે પાકિસ્તાન ની ટૂર થઈ 3 ટેસ્ટ
આસિફ ઇકબાલ મિયાદાદ એન્ડ કુ. એ અમ્પાયર પર ખોટા નિર્ણય
લેવડાવી 2જી 3જી ટેસ્ટ માં છેલ્લા દિવસે જ ભારતને જલ્દી જલ્દી ઓલ આઉટ કરી બાકી ઇમ્પોસીબલ સમયમાં પણ જોઈતો ટાર્ગેટ 3જા અમ્પાયર હતાજ નહિ એટલે ગધેડાને તાવ આવે તેવા કૌતુક થી પરાજય આપ્યો ! ભારત ના લોકો ખાલી ગણગણાટ કરતા રહ્યા...આસિફ ઇકબાલ નવા શારજાહ માં ધગલાબન્ધ ટુર્નાઅમેન્ટ યોજી. સઁજય માજરેકર સાક્ષી છે. સ્ટ્રીટ લાઈટ ચાલુ થઈ ગઈ તો પણ ઝાંખા પ્રકાશ ની અપીલો ધ્યાનમાં ન રાખી મેચ પાક જીતે નહિ ત્યાં સુધી ખેંચી...
ફક્ત એકજ મેચ પાકનું પલડું miyaadaad ની 6 થી લેન્ડમાર્ક રહ્યું. ઇમરાને 6 વિકેટ લીધી તે મેચ પણ કપિલદેવ ના વલ્ડ કપ પછીના સમય માં પાક હાર્યું...અહીં જ રેતીના તોફાનોમાં એક ટુર્નાઅમેન્ટ માં સચિને બધા દેશોની છુટ્ટી કરી ભારત યશ કમાયું
આ પછી પદ્ધતિસર આયોજન કરી પાક નો અંચાઈ એન્ગલ ચાલુ રાખી શરજાહ દુબાઈ માં પાક પૈસા ખર્ચતું પર્સનશક બ્લોક ઓડિયન્સ મેળવી કમાતુ રહ્યું... અન્ય દેશો પણ ધીરે ધીરે આવતા ગયા પણ સાવ ઈજ્જતના ફાલૂડાં થાય તેવી ફેવરથી tv માં લોકો ગુમાવવા લાગ્યા...ભાગ લેવાનુ બધા ટાળતા ગયા. નુટરલ અમ્પાયર, tv અમ્પાયર આવતા બધું થોડું ખેંચાયું. પણ દુબઈ પાક જેટલુંજ બદનામ થયું. પાકમાં તો સિકોરિટી પ્રશ્નો વધતા જ ગયા સરવાળે પાક જેટલું કમાયું તેનાથી વધુ ક્રિકેટ માં પ્રતિષ્ઠા ટેલન્ટ પૈસા બધુજ લોકલી ગુમાવતું ગયું....
એક માત્ર અનિલ દાર સારો વિશ્વ કક્ષા નો સારો અમ્પાયર આપી શક્યું તે નવાઈ છે
શકુની દાવ,
આજે ઇંગ્લેન્ડ સામેની મેચમાં કાંકરી ચાળો કરતું પાક ઈશ્વરે ભારતની હાથ માં ડોર આપી હોય તેવું છે
આજે ભારતે ટુર્નામેન્ટ જીતવી હોય તો ઇંગ્લેન્ડને હરાવવું જોઈએ !
પણ શ્રીલન્કા સામે હારે તો વાંધો નહિ....એવી તકો છે
*અફઘાન સામે પાક તેનો રન રેટ સુધારી ન શક્યું.*. જીત્યુંજ માંડ માંડ છે !
તે પણ અફઘાનની વ્યવસાયિક અજ્ઞાનતા  અને ઓવરમાં કેટલા બોલ થયા તે માટે સ્કોરબોર્ડ મેદાનની ભૂલ નો ભોગ !!! કોટ બિહાઇન્ડ એલ બી ના 2 જજમેન્ટ રિવ્યુ ખલાસ કરી નાખ્યા હોવાથી ફરી પાછું અમ્પાયર ની અનાવડતથી પાકિસ્તાન સેમિફાઇનલ આશા જિવન્ત છે...
 *આવી અમ્પાયરની કે કોઈની પણ ભૂલ હમેશા પાકને જ મદદ કરે છે*
આવું થતા પાક સમસમીને ઘેર જશે સેમિફાઇનલ માં ઓસ્ટ્રેલિયા નહિ આવે તેમ રમવું...?!
ન્યુઝીલેન્ડ કે બનગ્લાદેશ કે લનકા આવે !
ભારત ઇંગ્લેન્ડ સામે હારે તો પણ પાક ઘેર જશે !
*हार कर जितनेवालोंको बाज़ीगर कहते है*
ભૂતકાળ
1 ન્યુઝીલેન્ડને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ રમવા નતું જવું
એટલે પાક ને જીતવા દઇ ગફ્લો કરેલો...ઈંઝમામે ન્યૂઝીમાં રમાયેલી મેચમાં ઊંચા ઉંચા ગ્રેટબેચ કરતા વધુ શોટ મારી અણધારી રીતે કવાલીફાય થયું....
2 ભારત પાક બન્ને સેમિફાઇનલ પોતાના જ દેશમાં રમવું પડે તેમ રમ્યા....ગવાસકરે સદી ઠોકીને વન ડે માં તેની ધીમીરમત નું સાટું વાળ્યું પણ અગત્ય ની મેચ સેમિમાં સાવ લેગ સ્ટમ્પ પર પડેલા બોલને વાંકા બેટ થી રમી વિકેટ ફેંકી.... ધીરે ધીરે સેમી ગુમાવવા સુધી પહોંચાડવા ઇંગ્લેન્ડને મદદ કરી દીધી...
પાક પણ ડીસીપ્લીન્ડ ઓસ્ટ્રેલિયાને મગતરું ગણી રમતા મેચ હાર્યું.
કલકત્તા ફાઇનલ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે જીત્યું...
3 ગલ્ફ મેચમાં પાક ભારતની તકો વેડફાય તેમ પોતે પણ કવાલીફાય ધીમું રમી જીતી ભારતને તકમાંથી બાહર કર્યું. તે મેચ જીત્યું પણ રનરેટમાં અન્ય ટિમ છેલ્લે ફાઇનલ રમી ગઈ.. પોતે ઝડપથી રમ્યુ હોત તો કદાચ તે ફાઇનલ માં હોત કેમકે સાવ જીતાય તેવું હતું. પણ બીકણ પાક પહેલા ભારતને તક સુધ્ધાં ન મળે તેમ રમ્યુ પોતાના ભોગે !!!!  મિયાદાદે પહેલા ભારતને બાહર કાઢવા રમત રમી જરૂરી ઓવર બગાડી...અંતે તે સ્ટ્રેટેજીક મેચ માંડ જીત્યા પણ ફાઇનલમાં બીજી ટિમ ઘુસી ગઈ...
એક મેચમાં બનગ્લાદેશ સામે હારવાથી કોઈ ટેબલ ફરક નતો પડતો એટલે વસીમ અકર્ મ હમતો છોટે ભાઈ સે હારે તેવું શરમ જનક બોલેલો...ઉડી ને દેખાય તેટલી ચોખી લુચ્ચાઈ થી બનગલાદેશ ના ધનિકો બુકીઓ સાથે ગોઠવી કમાઈ લીધેલું...
ભારત ઇંગ્લેન્ડ સામે હારે તોય સુરક્ષિત છે
*ટૂંકમાં શકુની વેડા કરવા વાળા હમેશા હાર્યા છે.*
*ભારતે કોઈ પણ ટિમની પરવાહ કર્યા વગર દરેકને હરાવીનેજ જીતવાનું લક્ષ રાખવું જોઈએ.*..
અત્યારના તાજા ફોર્મ પ્રદર્શન જોતા એજ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ડૉ એચ જી જોષી
30 જૂન 2019 બપોરે 12 IST.

Comments